Skip to content
Birthday celebrate with grannus
અમદાવાદ ખાતે ગ્રેનસ ના પ્રોજેક્ટ ઓફિસર નિહારીકાબેન પાંડે અને તેમના મિત્ર દામિનીબેન ની દિકરી નાઈસી ના જન્મ દિવસે તેવો દ્વારા અમદાવાદ સ્થિત આશ્રમ મા આશ્રિત વડીલો ને સાથે બર્થડે કેક કાપીને જન્મ દિવસ ની પ્રેરણાદાયી ઉજવણી કરી. અમદાવાદ પ્રોજેક્ટ કો- ઓર્ડીનેટર દર્શનાબેન શાહ પણ મદદરૂપ બન્યા હતા.






(ગ્રેનસ ગ્રુપના દરેક મિત્રોને પણ અનુરોધ કે આપ પણ આ રીતે સેલિબ્રેશન કરો અને તમારા ઓછામાં ઓછા 2 ખાસ મિત્રોને પણ આમ કરવા પ્રેરિત કરો. ગ્રેનસ ની ટીમ તમને માર્ગદર્શન આપશે. વધુ માહિતી માટે સંપર્ક કરો ધર્મેન્દ્ર પઢીયાર, 8488904906)
GrannusTask010
Post Views: 8