વતન જતા પરપ્રાંતિઓની મદદરૂપ લુણાવાડા ગ્રેનસ ટીમ

વૈશ્વિક મહામારી કોરોના ના કારણે સુરત થી હિજરત કરી એમ. પી. તરફ પગપાળા જનાર યાત્રીઓ ની વ્હારે લુણાવાડા ગ્રેનસ ટીમ વૈશ્વિક મહામારી કોરોના ના પગલે ભારત સરકાર દ્વારા પ્રજાના આરોગ્ય ને ધ્યાને લેતા લોકડાઉન લાદવામાં આવતા વિવિધ શહેરો મા રોજગારી મેળવવા આવેલ પરપ્રાંતીયો ની રોજગારી છીનવાતા તેવો પોતાના વતન પરત ફરી રહ્યા હોવાનુ જાણવા મળી … Continue reading વતન જતા પરપ્રાંતિઓની મદદરૂપ લુણાવાડા ગ્રેનસ ટીમ