લોકડાઉન દરમિયાન ઘરેલુ હિંસાના કેસ માં વધારો નોંધાયો.

લોકડાઉન દરમિયાન ઘરેલુ હિંસાની ઘટનાઓ વધી ગયી છે. મહિલા સુરક્ષા માટે ટેક્નોલોજી દ્વારા કાર્યરત ઓનલાઇન એપ ના સીઈઓ મયંક શાહ ના પ્રમાણે આ વધેલા કેસ એવા છે કે જે પહેલેથીજ જે તે ઘરોમાં હતાજ, પણ લોકડાઉન ના કારણે તે ઘરોમાં ઝઘડાનું પ્રમાણ વધી ગયું અને મહિલાઓની સહન શક્તિ બહાર જતા એવા કેસ બહાર આવ્યા અને … Continue reading લોકડાઉન દરમિયાન ઘરેલુ હિંસાના કેસ માં વધારો નોંધાયો.