Report a page error, broken button, incorrect information or document issue directly to GSS.
Report an Issue
Tell us what is not working. The page address will be included automatically.
Please sign in to your GSS account to send an issue report.
Sign In →
STOP SCHOOL BULLYING
Published by GSS Civic Action Network
બાળક શાળામાં ભણવા જાય છે કે ડર અને અપમાન સહન કરવા?
શાળામાં સતત અપમાન, ધમકી અને મારપીટનો ભોગ બનતા બાળકની ફરિયાદને સામાન્ય મસ્તી કહીને અવગણી શકાય નહીં. UNESCOના 2024ના વૈશ્વિક અહેવાલ મુજબ આશરે દર ત્રણમાંથી એક વિદ્યાર્થીએ અગાઉના એક મહિનામાં બુલિંગનો અનુભવ કર્યો હોવાનું નોંધાયું છે. આ વૈશ્વિક આંકડો છે, ગુજરાતનો સ્થાનિક આંકડો નથી. પ્રશ્ન માત્ર ઘટના નહીં, શાળાની જવાબદારીનો છે.
દરેક શાળામાં અસરકારક બુલિંગ ફરિયાદ વ્યવસ્થા, સમયસર કાર્યવાહી અને સંસ્થાકીય જવાબદારી સુનિશ્ચિત કરવામાં આવે.
GSS એકાઉન્ટથી એક વખત સમર્થન નોંધાવો. તમારા વ્યક્તિગત શેર લિંક મારફતે જોડાયેલા લોકોનો રેકોર્ડ તમારી ખાનગી કેમ્પેઇન પેજ પર જોવા મળશે.
TAKE FURTHER ACTION
Schools Taking Action
શાળાઓમાં એન્ટી-બુલિંગ વ્યવસ્થાના અમલીકરણ માટે જનભાગીદારી.
વાલી સંગઠનો અને સામાજિક સંસ્થાઓને સહયોગનું આમંત્રણ
GSS આ મુદ્દે કાર્યરત વાલી સંગઠનો, શિક્ષક સંગઠનો, બાળ અધિકાર સંસ્થાઓ અને સામાજિક સંગઠનોને અનુભવ, સંશોધન, વ્યવહારુ સૂચનો અને સ્થાનિક પહેલો દ્વારા સહયોગ માટે આમંત્રિત કરે છે.