ડિજીટલાઈઝેશન દવારા સલામતી વ્યવસ્થા ને મજબૂત કરવા કાર્યરત ગ્રેનસને શુભેચ્છા: ઉપ મુખ્યમંત્રીશ્રી નિતીન ભાઈ પટેલ

રાજ્યની સલામતી વ્યવસ્થા ને ડિજીટલાઈઝેશન દવારા મજબૂત કરવા કાર્યરત નડિયાદ ના ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન ને સફળતા માટે શુભેચ્છા: શ્રી નિતીન ભાઈ પટેલ, માનનીય ઉપ મુખ્યમંત્રીશ્રી ગુજરાત ડિજિટલાઇઝેશન દ્વારા ભારત માં સૌપ્રથમ વખત, અતિઆધુનિક લોકેશન આધારિત સોશ્યિલ ઇન્ટિગ્રેશન ની મદદથી સલામતીને સંબધિત સામાજિક સમસ્યાનું નિરાકરણ લાવવા માટે કાર્ય કરતા ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન ના ફાઉન્ડરે રાજ્યના માનનીય ઉપ મુખ્યમંત્રીશ્રી … Continue reading ડિજીટલાઈઝેશન દવારા સલામતી વ્યવસ્થા ને મજબૂત કરવા કાર્યરત ગ્રેનસને શુભેચ્છા: ઉપ મુખ્યમંત્રીશ્રી નિતીન ભાઈ પટેલ