Skip to main content
Citizen On Duty
COMMUNITY SERVICE
સેવા — Citizen On Duty નો ભાગ
સિવિક લીડરશીપ માત્ર અધિકારોની વાત નથી —
સેવા પણ civic duty નો ભાગ છે.
GSS Community Service Platform પર આપવામાં આવેલ સિવિક ટાસ્ક પૂર્ણ કરો. સોસીઅલ મીડિયા માં શેર કરો અને બીજાઓને પ્રેરિત કરો.
GSS Community Support
તમે કઈ રીતે યોગદાન આપી શકો?
🚀
GSS Members Only
Launch A Cause
Medical અથવા Education fundraising cause launch કરો — GSS campaign system દ્વારા
GSS COMMUNITY BOARD
Post Support Request
Post Support Request on GSS Community Board
Civic Service Tasks
Select Category
🌱
GSS-CS-01
Environment
વૃક્ષારોપણ કરો
વૃક્ષ એ જીવન છે. તમારા વિસ્તાર અથવા આસપાસ એક વૃક્ષ લગાવો, તેની સંભાળ લો અને તેનો ફોટો GSS Community સાથે શેર કરો.
Task કર્યો? Social Media પર share કરો
🩸
GSS-CS-02
Community Support
રક્તદાનમાં ભાગ લો
રક્તદાન એ મહાદાન છે. નજીકના Blood Donation Camp માં ભાગ લો અને જીવન બચાવવાના આ કાર્યમાં યોગદાન આપો.
Task કર્યો? Social Media પર share કરો
👴
GSS-CS-03
Community Support
વૃદ્ધ નાગરિકોની મુલાકાત લો
તમારા વિસ્તારના કોઈ વૃદ્ધ નાગરિકને મળો, તેમની સાથે થોડો સમય વિતાવો. તમારી હાજરી અને વાતચીત પણ એક મહત્વપૂર્ણ સેવા છે.
Task કર્યો? Social Media પર share કરો
🧹
GSS-CS-04
Environment
સ્વચ્છતા માટે પહેલ કરો
તમારા વિસ્તારની સ્વચ્છતા માટે નાની શરૂઆત કરો. એકલા અથવા મિત્રો સાથે મળીને સફાઈ અભિયાન ચલાવો અને તેની માહિતી GSS સાથે શેર કરો.
Task કર્યો? Social Media પર share કરો
📚
GSS-CS-05
Knowledge Sharing
કોઈને કંઈક શીખવો
તમારી કોઈ સ્કિલ, જ્ઞાન અથવા અનુભવ અન્ય વ્યક્તિ સાથે શેર કરો. જ્ઞાનનું વહેંચાણ પણ સમાજસેવાનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
Task કર્યો? Social Media પર share કરો
🤝
GSS-CS-06
Community Support
જરૂરિયાતમંદને મદદરૂપ થાઓ
તમારી આસપાસ કોઈ વ્યક્તિને ભોજન, દવા, શિક્ષણ, માર્ગદર્શન અથવા અન્ય કોઈ મદદની જરૂર હોય તો શક્ય તેટલી મદદ કરો. નાનું યોગદાન પણ મોટો ફેરફાર લાવી શકે છે.
Task કર્યો? Social Media પર share કરો
🇮🇳 Citizen On Duty Mission
GSS CIVIC VOLUNTEER
તરીકે જોડાઓ
  • GSS ના કોમ્યુનિટી સર્વિસ ટાસ્ક તમારા વિસ્તારમાં કરો
  • ઓપિનિયન પોલ માં ભાગ લો
  • કેમ્પેઇન ને સપોર્ટ કરો
Civic Volunteer તરીકે Join કરો →
GSS India Network — Mission Citizen On Duty