← My Civic Missions
જન સંવાદ મિશન — નાગરિક ચર્ચા સભા

તમારે શું કરવાનું છે?
GSSના નિર્ધારિત સાત વિષયોમાંથી એક વિષય પર સોસાયટી, ગામ અથવા કોમ્યુનિટી હોલમાં ચર્ચા સભા યોજો. ફરિયાદો માટેનો મંચ નથી.
જન સંવાદ માટેના વિષયો
LOGIN / REGISTER GO BACK- સોશિયલ મીડિયાનો જવાબદારીપૂર્વક ઉપયોગ
- સમાજમાં મહિલા સન્માન અને સુરક્ષા
- યુવાનોમાં સામાજિક જવાબદારી
- સાયબર ફ્રોડથી બચવા માટે જાગૃતિ
- સ્વચ્છ અને શિસ્તબદ્ધ સમાજનું નિર્માણ
- વડીલો પ્રત્યે સમાજની જવાબદારી
- સમાજમાં સહયોગ અને સ્વયંસેવાની ભાવના