Skip to main content
GSS India Network
GSS INDIA NETWORK
JOIN AS
Civic Volunteer
No Joining fees
Contribute to Society
સમાજ માટે યોગદાન આપો — GSS Citizen On Duty Mission નો ભાગ બનો.
CIVIC VOLUNTEER શું છે?

GSS Civic Volunteer જે સમાજ માટે સ્વૈચ્છિક યોગદાન આપવા માગે છે.

Civic Volunteer GSS Platform ના tools, campaigns અને community activities નો ભાગ બની શકે છે — GSS ના સ્થાનિક કોમ્યુનિટી સર્કલમાં જોડાઈ શકે છે અને પ્રવૃત્તિમાં યોગદાન આપી શકે છે

Civic Volunteer ને શું મળે છે?
Platform Activities & Campaigns
GSS Platform પર થતી એક્ટિવીટી / કેમ્પેઇનમાં ભાગ લઈ શકશો.
🎓
Learning & Growth
GSS દ્વારા ઓર્ગેનાઇઝ થતા ઓનલાઇન લર્નિંગ પ્રોગ્રામમાં જોડાઈ શકશો.
🤝
Community Circle Access
GSS Community Circle માં જોડાઈ શકશો અને એક્ટિવિટીમાં ભાગ લઈ શકશો.
કેવી રીતે Join કરવું?
01
Form ભરો
નામ, mobile number, city અને પ્રાથમિક માહિતી ભરો — સંપૂર્ણ નિઃશુલ્ક.
02
Registration Complete
તમારું નામ GSS સિવિક વોલ્યુન્ટિયર તરીકે રજીસ્ટર થશે
03
Platform Access
GSS Platform પર Civic Volunteer તરીકે access મળશે — activities અને campaigns નો ભાગ બનો.
GSS Code of Conduct
GSS સભ્ય એક Citizen On Duty છે.
GSS નો હેતુ જવાબદાર નાગરિક ભાગીદારી, જાહેર સુરક્ષા અંગે જાગૃતિ, સ્વૈચ્છિક સહયોગ, સામાજિક જવાબદારી અને રચનાત્મક Civic Action ને પ્રોત્સાહિત કરવાનો છે.
GSS સભ્ય તરીકે તમે ભારતીય બંધારણના મૂલ્યો, નાગરિક કર્તવ્યો અને કાયદાના શાસન પ્રત્યે પ્રતિબદ્ધ રહેશો. સંબંધિત તંત્રની કામગીરીનો આદર રાખવો જરૂરી છે.
GSS સભ્યનું મુખ્ય કાર્ય જવાબદાર નાગરિક તરીકે સલામતી અને સામાજિક સમસ્યાઓનું અવલોકન કરવું, જાહેર સુરક્ષા — મહિલા સલામતી માટે સ્વૈચ્છિક સહયોગ, જરૂરી હોય ત્યાં સંબંધિત તંત્રને જાણ કરવી અને સમાજમાં જાગૃતિ લાવવી છે.
GSS સભ્ય કોઈપણ વ્યક્તિ સામે કાયદાનો અમલ કરવાના હેતુથી કાર્યવાહી, ધમકી, દબાણ, તપાસ અથવા શારીરિક ઘર્ષણ કરી શકશે નહીં. GSS સભ્યોને કોઈ વિશેષ કાયદાકીય સત્તા પ્રાપ્ત નથી.
કોઈપણ ઇમર્જન્સી અથવા તાત્કાલિક જોખમની પરિસ્થિતિમાં સૌ પ્રથમ 112 અથવા સંબંધિત ઇમર્જન્સી સેવાને જાણ કરવી જરૂરી છે.
GSS Platform નો ઉપયોગ પ્રોટેસ્ટ, આંદોલન, પક્ષીય રાજકીય પ્રવૃત્તિ અથવા કાયદા વિરુદ્ધ કોઈપણ પ્રવૃત્તિ માટે કરી શકાશે નહીં.
ખોટી, ભ્રામક અથવા ઉશ્કેરણીજનક માહિતી GSS Platform પર શેર કરવી પ્રતિબંધિત છે.
GSS Code of Conduct નું ઉલ્લંઘન કરનાર સભ્યની Membership સસ્પેન્ડ અથવા રદ કરવામાં આવી શકે છે.
FREE — કોઈ ફી નથી
સમાજ માટે યોગદાન આપવાની
શરૂઆત અહીંથી કરો.
GSS INDIA NETWORK
GSS INDIA NETWORK
Join As Civic Volunteer
Civic Volunteer Registration