Skip to main content
નવો કેસ નોંધવામાં આવ્યો છે  ·  New Missing Support Case Registered  ·  Case ID: GSS-MP-4669
FOUND SAFE GSS Missing Support Network
Yug Soni
Yug Soni
Missing Since 09/06/2026
Action Initiated By
👤
Mayank Shah
GSS Member
ID: DSH211
📍 Ahemedabad
🪪 GSS Citizen On Duty
— Alert Card — Screenshot & Share —
MISSING
POSTED ON GSS
FOUND SAFE
Yug Soni
Missing Since 09/06/2026
Yug Soni
Details of Missing
યુગ સોની ધોરણ 12 નો આ વિધાર્થી આજ રોજ તા.09/06/26 ના રોજ સવારે ઘરે નિર્ણય નગર માં થી ટ્યુશન ઘાટલોડિયા જવા વ્હાઇટ એકસેસ GJ 01 8431 લઈ ને નીકળ્યો હતો તો હજુ સુધી તે ઘરે આવ્યો નથી તો સૌ મિત્રો ને વિનંતી છે કે આ મેસેગ વધુ અને વધુ લોકો ને તેમજ ગ્રૂપો માં મોકલો અને જો કોઈ ને જાણ થાય તો આ 94082 89185 નંબર પર જાણ કરવા માટે વિનંતી છે.
Last Seen Location
📍 નિર્ણય નગર, ઘાટલોડિયા, અમદાવાદ
Contact
94082 89185
Action Initiated By
GSS
Mayank Shah
GSS Member
જો કોઈ માહિતી હોય તો નજીકની પોલીસને સંપર્ક કરો
📋 GSS અપડેટ
આ કેસ GSS ટીમ દ્વારા ચકાસણી હેઠળ છે. સોશિયલ મીડિયા શેરિંગ ઇમેજ ૪ કલાકમાં અપડેટ કરવામાં આવશે. ત્યાં સુધી તમે નીચેના Alert Card નો સ્ક્રીનશોટ લઈ સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો. GSS નેટવર્ક આ કેસમાં સક્રિય સહયોગ કરશે.
💬 માહિતી અથવા સૂચના શેર કરો

આ ચર્ચા મંચ GSS નેટવર્કનો અનોખો ભાગ છે. અહીં આપેલી દરેક માહિતી GSS ટીમ સુધી પહોંચે છે અને સક્રિય શોધ કાર્યમાં ઉપયોગ થાય છે.

જો તમે આ વ્યક્તિને ક્યાંક જોયા હોય, કોઈ માહિતી હોય, અથવા પરિવારને ટેકો આપવો હોય — અહીં લખો. તમારી એક માહિતી કોઈના પરિવારને પાછા મળાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *