ગૃહ મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રામાં કોઈ અડચણ ના આવે અને પોલીસ કર્મીઓ વચ્ચે જુસ્સો બની રહે તે માટે રાજ્યના ગૃહમંત્રી હોવા છતાં એક સામાન્ય પોલીસ અધિકારીની જેમ સવારના 3:30 વાગ્યાથી લઇ જ્યાં સુધી રથ યાત્રા પૂર્ણ ના થઇ ત્યાં સુધી ખડે પગે રહ્યા અને પળ પળની ખબર અને દેખરેખ કરતા રહ્યા .

રથયાત્રા