WELCOME TO
GSS FAMILY
YOUR MEMBERSHIP STATUS
MEMBERSHIP KIT FOR YOU
START YOUR FIRST ACTION NOW
તમારી Citizen On Duty યાત્રાની શરૂઆત આજે જ કરો.
Explore GSS activities, civic tools and opportunities to contribute to your community.
START CIVIC ACTION →CREATE YOUR GSS SHAKHA
GSS સભ્ય તરીકે તમે તમારા વિસ્તારમાં પોતાની GSS Shakha શરૂ કરી શકો છો.
તમારી Shakha શરૂ કરવા માટે ઓછામાં ઓછા 10 વોલન્ટિયરને GSS સાથે જોડો. 10 વોલન્ટિયર જોડાયા બાદ તમે તમારી Shakhaના Coordinator બની શકો છો.
તમારા વિસ્તારના લોકોને જોડો, સાથે મળીને સામાજિક અને નાગરિક પ્રવૃત્તિઓમાં ભાગ લો અને તમારા વિસ્તાર માટે સકારાત્મક કાર્ય કરો.
IMAGINE THE CHANGE
YOU CAN CREATE
તમારા જેવા જવાબદાર નાગરિકો સાથે મળીને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે.
SAFER SOCIETY
મળીને સમાજને વધુ સુરક્ષિત બનાવીએ.
STRONGER COMMUNITIES
જરૂરિયાતના સમયે એકબીજાની મદદ કરીએ.
RESPONSIBLE CITIZENS
જવાબદાર નાગરિક તરીકે આપણી ભૂમિકા નિભાવીએ.
PUBLIC COLLABORATION
સાથે મળીને સમાજ માટે સકારાત્મક કાર્ય કરીએ.
STAY CONNECTED WITH GSS
Stay connected with GSS activities, updates and your fellow Citizen On Duty members.
INDIA NEEDS THIS.
એક સુરક્ષિત અને મજબૂત સમાજ માત્ર સરકારથી નહીં, પરંતુ જવાબદાર નાગરિકોની ભાગીદારીથી બને છે.
તમારા વિસ્તારના લોકો અને તમારા મિત્રોને જોડો. એકબીજાને મદદ કરો. જવાબદાર નાગરિક તરીકે આગળ આવો.