GSS — Leadership & Impact
Become a GSS Project Ambassador →
GSS INDIA NETWORK
JOIN AS
GSS Project Ambassador
Inspire Civic Action
તમારા અનુભવ, પ્રતિષ્ઠા અને પ્રભાવ દ્વારા વધુ લોકોને સમાજ માટે
જોડાવા અને યોગદાન આપવા પ્રેરિત કરો.
GSS Project Ambassador શું કરી શકે છે?
Promote Civic Action
GSS ની મુહિમ વિશે પોતાના નેટવર્કમાં જાગૃતિ ફેલાવી શકો છો.
Create Awareness
જાહેર સલામતી, સામાજિક જવાબદારી અને સિવિક એક્શન જેવા વિષયો પર
લોકોને જાગૃત કરવામાં યોગદાન આપી શકો છો.
Connect People
તમારા સંપર્કો અને નેટવર્ક દ્વારા યોગ્ય લોકો, વોલ્યુન્ટિયર્સ
અને સામાજિક કાર્યકરોને GSS સાથે જોડવામાં મદદ કરી શકો છો.
Encourage Community Participation
તમારા વિસ્તાર અથવા તમારા નેટવર્કમાં લોકોને સમાજ માટે
સક્રિય રીતે યોગદાન આપવા પ્રેરિત કરી શકો છો.
GSS Project Ambassador તરીકે તમને શું મળે છે?
Social Leader Profile
GSS Project Ambassador તરીકે તમારી
Social Leader Profile
GSS પ્લેટફોર્મ પર બનાવવામાં આવશે.
Special Ambassador ID Card
GSS Project Ambassador તરીકે તમારી ઓળખ દર્શાવતું
વિશેષ GSS ID Card મળશે.
Your Actions & Contributions on GSS
તમારા એક્શન અને યોગદાનને GSS પ્લેટફોર્મ પર
ડોક્યુમેન્ટ અને પબ્લિશ કરવાની તક મળશે.
Connect With New People
GSS પ્લેટફોર્મ દ્વારા તમારા કાર્ય અને યોગદાનમાં રસ ધરાવતા
નવા લોકો તમારી સાથે જોડાઈ શકશે.
કોણ GSS Project Ambassador બની શકે?
સામાજિક આગેવાનો
નિવૃત્ત સરકારી અધિકારીઓ
સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ
પોતાના ક્ષેત્રમાં વિશ્વસનીયતા અને સારો જાહેર સંપર્ક ધરાવતા વ્યક્તિઓ
પોતાના પ્રભાવ અને અનુભવનો ઉપયોગ જાહેર હિત માટે કરવા માગતા લોકો
કેવી રીતે Join કરવું?
તમારા વિશે અમને જણાવો
તમારા વિશેની ટૂંકી માહિતી, તમારા કાર્યક્ષેત્ર અને GSS સાથે જોડાવાની તમારી ઇચ્છા વિશે અમને mygrannus.com પર ઇમેઇલ કરવા વિનંતી.
GSS Team તમારી માહિતીનું review કર્યા પછી યોગ્ય જણાય તો GSS Project Ambassador તરીકે જોડાવા માટે તમારી સાથે સંપર્ક કરશે.
તમારો સહયોગ આ મિશનને વધુ લોકો સુધી પહોંચાડવામાં ઉપયોગી થશે.
LEAD • INSPIRE • CONNECT
તમારા પ્રભાવને
સમાજ માટે ઉપયોગી બનાવો.
સમાજ માટે ઉપયોગી બનાવો.
GSS INDIA NETWORK
Become a GSS Project Ambassador →