*પોતાના ઘરેથી કહ્યા વિના નિકળી ગયેલ છે*
આ બહેન જેનું *નામ-ફાઈજાબાનુ મહંમદ જૈદ શેખ. ઉ-૧૯ વર્ષ ( આ). રહે- બલેશ્વર બજાર ફળીયું. તા- પલસાણા*. જેવો તા-૧૭/૦૨/૨૦૨૧ ના રોજ રાત્રિ ના લગભગ ૧૧:૦૦ વાગ્યા આસપાસ ના સુમારે ઘરનું કામકાજ પતાવી સૌ પરિવાર જનો સૂઈ ગયા હતા. પરંતું તા- ૧૮/૦૨/૨૦૨૧ ના રોજ વહેલી સવારે તેમના પરિવાર જનો ને જાણવા મળેલ કે ફાઈજાબાનુ રાત્રે જ ઘરેથી કોઈ પણ જાણ કર્યાં વિના નિકળી ગયેલ છે જે બાબતની જાણ થતા તેમના પરિવાર જનો પર આભ તુટ્યા સમાન પરિસ્થિતિ વર્તાતા તેવો એ તેમની શોધખોળ હાથ આદરેલ પરંતું તેમની કોઈ જ ભાળ ના મળતા અંતે તેવો એ પલસાણા પોલીસ સ્ટેશનમાં લેખિતમાં જાણ કરવાની તજવીજ હાથ ધરી હતી.
તો આ બહેન કોઈ ને જોવાની મળે યા તેમની કોઈ ભાળ મળેતો નજીક ના પોલીસ સ્ટેશનમાં યા મો- 98253 52589 પર જાણ કરવા વિનંતી.

(આ પોસ્ટ ખરાઈ કર્યાં બાદ મુકેલ છે.)
ખરાઈ કર્યાં તા-૧૮/૦૨/૨૦૨૧
ખરાઈ કરનાર- ધર્મેન્દ્ર પઢિયાર
ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન
અમદાવાદ

( નોંધ- આ પોસ્ટ ખરાઈ કર્યાં તારીખ ના ૧૦ દિવસ પછી કોઈ એ શેર કરવી નહી. જરુંર જણાશે તો ગ્રેનસ નવી પોસ્ટ બનાવી પુનઃ શેર કરશે)