Civic Representation · 29 Jun 2026
અશોક આર. પટેલ દ્વારા વાંઝ-ખરવાસા કેનાલ રોડ પર પ્રોટેક્શન દિવાલ બનાવવાની માંગ
Details
GSS સિવિક એક્શન મેમ્બર અશોક આર. પટેલ દ્વારા વાંઝ-ખરવાસા રોડ પર આવેલા કેનાલ પાસે અકસ્માતની સંભાવના ઘટાડવા માટે પ્રોટેક્શન દિવાલ અથવા રેલિંગ બનાવવાની માંગ સાથે ચોર્યાશી વિધાનસભા ના ધારાસભ્યશ્રી સંદીપભાઈ દેસાઈને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવાની વિનંતી કરવામાં આવી હતી.
Civic Representation
અશોક આર. પટેલ દ્વારા વાંઝ-ખરવાસા કેનાલ રોડ પર પ્રોટેક્શન દિવાલ બનાવવાની માંગ
💬 Congratulate or Comment
GSS India Network
Citizen On Duty