Skip to main content
GSS Social Impact Recognition — તમારી અસર. તમારી ઓળખ. Notable Social Work Featured by GSS

સમાજ માટે નોંધપાત્ર કાર્ય કરનાર સામાજિક કાર્યકરો અને સંસ્થાઓને GSS પ્લેટફોર્મ પર વિશેષ ઓળખ આપવાનો પ્રયાસ.

GSS સભ્યો અને GSS સાથે જોડાયેલી સંસ્થાઓના નોંધાયેલા પ્રમુખો માટે
RECOGNITION & VISIBILITY

તમારા કાર્યને મળશે ઓળખ

GSS App પસંદ થયેલું કાર્ય પ્રકાશિત
Social Media GSS દ્વારા વિશેષ રજૂઆત
Member Profile સભ્ય પ્રોફાઇલમાં કાર્યની ઓળખ
+100 Civic Points મંજૂર થયેલા કાર્ય માટે
NOTABLE WORK ONLY

દરેક પ્રવૃત્તિ નહીં, નોંધપાત્ર કાર્યને સ્થાન.

વાસ્તવિક સામાજિક અસર, રજૂ કરેલી વિગતો અને GSS સમીક્ષાના આધારે કાર્ય પસંદ કરવામાં આવશે.

HOW IT WORKS
01
કાર્યની વિગતો મોકલોસભ્યના નોંધાયેલા મોબાઇલ નંબરથી
02
GSS દ્વારા સમીક્ષાનોંધપાત્ર અને અસરકારક કાર્યની પસંદગી
03
પસંદ થયેલા કાર્યને ઓળખGSS પ્લેટફોર્મ પર પ્રકાશન અને Civic Points
YOUR IMPACT · YOUR IDENTITY
તમારી નોંધપાત્ર પ્રવૃત્તિ રજૂ કરો રજૂઆત કરવાથી પ્રકાશનની ખાતરી મળતી નથી.