Skip to main content
GSS VOLUNTEER NETWORK

FIND VOLUNTEER

સુરક્ષિત સમાજ, સુરક્ષિત ભારત — આ સંકલ્પ સાથે આગળ વધીએ.

સમાજહિતના કાર્ય માટે GSS Volunteers (સુરક્ષા સહાયક)નો સહયોગ મેળવો.

VOLUNTEER SUPPORT

કયા કાર્ય માટે Volunteer?

તમારા વિસ્તાર કે સોસાયટીમાં સમાજહિતના વિવિધ સેવાકાર્યો માટે Volunteer Request મોકલી શકો છો.

🛡 જાહેર સલામતી
♙ મહિલા-બાળ સુરક્ષા
📢 જનજાગૃતિ
♻ પર્યાવરણ
❤ સામાજિક સેવા
✚ રક્તદાન કેમ્પ
CITIZENS FOR SOCIETY

સેવાકાર્ય માટે નાગરિકોને જોડીએ

GSS રાષ્ટ્રહિત માટે શરૂ કરાયેલ એક મિશન છે. શ્રેષ્ઠ, જાગૃત અને સુરક્ષિત સમાજના નિર્માણના સંકલ્પ સાથે નાગરિકો GSS સાથે જોડાઈ રહ્યા છે.

તમારી Volunteer Requestની અમે સમીક્ષા કરી, યોગ્ય હોય ત્યાં સમાજને વધુ સુરક્ષિત અને જાગૃત બનાવવા માટે GSS Volunteers (સુરક્ષા સહાયક) સુધી તેને પહોંચાડવાનો પૂરો પ્રયાસ કરીશું.

VOLUNTEER REQUEST

તમારા સેવાકાર્ય માટે Volunteer Request મોકલો

જરૂરી માહિતી આપો જેથી તમારી Requestની યોગ્ય રીતે સમીક્ષા કરી શકાય.

Volunteers Requirements