ગ્રેનસ માટે એક ગર્વની વાત છે કે ગ્રેનસ માં પ્રોજેકટ મેનેજર તરીકે સક્રિય રીતે કાર્યરત એવા અલ્પાબેન પટેલ ને FICCI FLO દ્વારા ગરવી ગુજરાત 2021 ના નામે આયોજિત રાષ્ટ્રીય કાર્યક્રમ માં શ્રેષ્ઠ સામાજિક કાર્યકર નો એવોર્ડ મળેલ છે.

Grannus app Project manager, Anand Alpa patel awarded by Taruna Patel, chairperson FICCI FLO, Ahmedabad

 

આણંદ જિલ્લા માટે આ એક ગર્વની વાત છે. પ્રસિદ્ધ ઓર્ગેનાઇઝેશન એલિકોન ના ઓનર અને ફિક્કી ફ્લો ના અમદાવાદ ના ચેરપર્સન શ્રીમતી તરુણાબેન પટેલ ની આગેવાની માં મધુબન રિસોર્ટ ખાતે આ આયોજન હતું અને આણંદ ના પ્રસિધ્ધ સિંગર પ્રાપ્તીબેન મેહતા ના હાથે આ એવોર્ડ આપવામાં આવ્યો

અલ્પાબેન ને ખુબ ખુબ અભિનંદન અને ભવિષ્યમાં તેઓ વધુ પ્રગતિ કરે તે માટે શુભેચ્છાઓ.

 

 

જાહેર સ્થળો પર મહિલાઓની સેફ્ટી માટે 10 લાખ નીડર અને બહાદુર લોકો જોઈએ છે. માત્ર એપ થી જોડાયેલ રહેવાનું છે

ડિજીટલાઈઝેશન દવારા સલામતી વ્યવસ્થા ને મજબૂત કરવા કાર્યરત ગ્રેનસને શુભેચ્છા: ઉપ મુખ્યમંત્રીશ્રી નિતીન ભાઈ પટેલ