કેવી રીતે એક મોબાઈલ એપ દ્વારા ખૂણે ખૂણે ખાવાનું પહોંચાડવા આવ્યું, દરેક એનજીઓ માટે વાંચવા જેવું

1. કેવી રીતે એક ડિજિટલ સિસ્ટમ બનાવીને અન્નનું દાન કરવા ઇચ્છુક વ્યક્તિને જરૂરિયાતમંદ નિસહાય વ્યક્તિ સાથે જોડીને ગ્રેનસ એપ દ્વારા રાજ્યના દરેક ખૂણે ખાવાનું પહોંચ્યું? ગ્રેનસ એપ દ્વારા ભૂખ્યા સુધી ખાવાનું પહોંચાડવા લોકેશન ટેક્નોલોજી નો ઉપયોગ કરવામાં આવ્યો. કોરોના ના કારણે જે આપાતકાલીન પરિસ્થિતિ ઉભી…

અંકલાવ તાલુકા ના લાલપુરા મુકામે નવગુજરાત સ્ત્રી અધિકાર સંધ. આણંદ અને લોકો દ્વારા અને લોકો માટે કાર્યરત ગ્રેનસ દ્વારા માસ્ક નુ વિતરણ કરાયુ

વૈશ્વિક મહામારી કોરોના નો કહેર લગભગ સમગ્ર વિશ્વમાં પ્રસરાતા જનજીવન ભયભીત માહોલ મા વિતાવી રહ્યા છે. ત્યારે લોકો કોઈ ક ને કોઈ ક રીતે ઘરેળુ ઉપચાર કરીને કે કોરોના ના વાયરસ થી બચવા શક્ય હોય તેટલા ઉપાય કરી અને મહામારી થી સુરક્ષા મેળવવા પ્રયત્ન કરી…

દ્વારકા ગ્રેનસ ટીમ અને આરોગ્ય વિભાગે સાથે મળી 115 પોલીસ કર્મચારીઓનું હેલ્થ ચેક અપ કર્યું

કોરાના વાયરસ ના ગંભીર ખતરા મા દેશ આખા મા લોક ડાઉન ની પરિસ્થિતિ મા પોલીસ રાત દિવસ પોતાની ફરજ બજાવે છે ત્યારે તેમની આરોગ્ય ની તપાસ માટે જામ ખંભાળિયા શહેર GRANNUS ટીમ ના તપનભાઈ શુકલ, વિપુલભાઈ, ડેનીશભાઈ, દશરથસિહ, દ્રારા *આરોગ્ય ટિમ (હેલ્થ વિભાગ)સાથે લય ને…

વતન જતા પરપ્રાંતિઓની મદદરૂપ લુણાવાડા ગ્રેનસ ટીમ

વૈશ્વિક મહામારી કોરોના ના કારણે સુરત થી હિજરત કરી એમ. પી. તરફ પગપાળા જનાર યાત્રીઓ ની વ્હારે લુણાવાડા ગ્રેનસ ટીમ વૈશ્વિક મહામારી કોરોના ના પગલે ભારત સરકાર દ્વારા પ્રજાના આરોગ્ય ને ધ્યાને લેતા લોકડાઉન લાદવામાં આવતા વિવિધ શહેરો મા રોજગારી મેળવવા આવેલ પરપ્રાંતીયો ની રોજગારી…

Social Heroes of Corona War

કોરોના મહામારી દરમિયાન શરૂઆતની આપાતકાલીન સ્થિતિમાં નિ:સહાય લોકોને ફૂડ પહોંચાડવા કેવી રીતે એક મોબાઈલ એપ દ્વારા સફળ આયોજન થયું તે જણાવતા પેહલા અમે તમને ગ્રેનસ ના એ મેમ્બેરો વિશે જણાવીએ કે જેઓ આ ગ્રેનસ ના સોસીયલ હીરો રહ્યા. ગ્રેનસ ના મેમ્બેરોએ ગ્રેનસ એપ દ્વારા, ગ્રેનસ…

ગ્રેનસ ઇમરજન્સી ટાસ્ક ફોર્સે માં જોડાઈ અને લોક સંપર્ક માટે સહકાર આપનાર રાજ્યના સાંસદો, સામાજિક આગેવાનો અને અભિનેતાઓ

લોક સંપર્ક વધારવા સમાજના આગેવાનોને જોડવામાં આવ્યા ગ્રેનસ દ્વારા આ કાર્ય ને સફળ કરવા માટે જે આયોજન થઇ રહ્યું હતું તેમાં સૌથી વધુ જરૂરી હતું લોક સંપર્ક વધે, લોકોનો વિશ્વાસ વધે અને જરૂર પડે ત્યારે સલાહ સૂચન મળતા રહે. તો આ આયોજન સફળ થાય તે…

લોકડાઉન માં પરિવારની માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખી ગ્રેનસ દ્વારા ડિપ્રેશન હેલ્પલાઇન પણ શરુ કરવામાં આવી

લોકડાઉન માં પરિવારની માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખી ગ્રેનસ દ્વારા ડિપ્રેશન હેલ્પલાઇન પણ શરુ કરવામાં આવી લોકડાઉન દરમિયાન ઘણા પ્રકારના વ્યક્તિગત કારણોસર એવું માનવામાં આવી રહ્યું છે કે હના લોકો ડિપ્રેશન માં જય રહ્યા છે. જો આ ડિપ્રેશન નું ત્વરિત સંધાન ના થાય તો સ્થિતિ વધુ…

લોકડાઉન દરમિયાન ઘરેલુ હિંસાના કેસ માં વધારો નોંધાયો.

લોકડાઉન દરમિયાન ઘરેલુ હિંસાની ઘટનાઓ વધી ગયી છે. મહિલા સુરક્ષા માટે ટેક્નોલોજી દ્વારા કાર્યરત ઓનલાઇન એપ ના સીઈઓ મયંક શાહ ના પ્રમાણે આ વધેલા કેસ એવા છે કે જે પહેલેથીજ જે તે ઘરોમાં હતાજ, પણ લોકડાઉન ના કારણે તે ઘરોમાં ઝઘડાનું પ્રમાણ વધી ગયું અને…

કોરોના વાયરસ ના ટ્રેકિંગ માટે પણ ગ્રેનસ ટેક્નોલોજી ઉપયોગી

કોરોના વાયરસ ના ટ્રેકિંગ માટે પણ ગ્રેનસ દ્વારા ટેક્નોલોજી બનાવવામાં આવેલ હતી. ગ્રેનસ પાસે લોકેશન ટેક્નોલોજી નું પ્લેટફોર્મ તૈયાર છે અને આ પ્લેટફોર્મ એવી રીતે બનાવવામાં આવેલ છે કે કોઈ પણ પ્રકારની નેશનલ ઇમર્જર્સની માં આ ગ્રેનસ પ્લેટફોર્મ ને ઇમર્જન્સી પ્રમાણે ચેન્જ કરી દેવાય. તો…